બાળમંદીર ના તમામ અને ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ને ૬૦ ટકા ઉપરના ટકા મેળવેલ હોય તેને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. જે પરિણામ પત્રની ઝેરોક્ષ તા. ૧૬–૦૬–૨૦૨૨ સુધીમાં ઉપરોકત સરનામે જમા કરાવી દેવા. પરિણામ પત્રકની ઝેરોક્ષ પાછળ નામ, સભાસદ નંબર, ગામનું નામ તેમજ ફોન નંબર લખવો. પરિવારના આર્થિક વિકાસ તેમજ સંચાલન, વહિવટ, અને વ્યવસ્થા માટે દરેક સભ્ય ઓછામાં ઓછો રૂ.૨૫૦/– સ્વેચ્છીક ફાળો આપે તેવી આશા રાખવામાં આવે છે, જેથી વાર્ષીક ફી રાખવામાં આવી નથી.
પરિવારનો ર૩ મો સ્નેહ મિલન સમારોહ અને સ્નેહ મિલન અને ઈનામ વિતરણ તા.૨૬-૬-૨૦૨૨ ને રવિવાર ને બપોરે ૪.૦૦
કલાકે સ્થળ :- સરથાણા કોમ્યુનિટી હોલ, સરથાણા જકાતનાકા, વરાછા રોડ, સુરત.
શ્રી બરવાળિયા પરિવાર
એડમીન
૨૦૨૨ ના છેલ્લા પરિણામ પત્રનીજ નકલ લાવવી અને પરિવાર દિઠ સભ્ય મંડળીમાં હોવા જરૂરી છે.
૨૦૧૮ અને ત્યાર
પછીના વર્ષ માં ભોજન ખર્ચ તમામ સભ્યોના સહયોગ થી.
શ્રી બરવાળિયા પરિવાર
એડમીન