સભાના કામોની વિગત
- સભાના પ્રમુખશ્રીની વરણી કરવા બાબત.
- ગત સભાની મીનીટ્સ વાંચન માં લેવા બાબત..
- સને ૨૦૨૦–૨૧ ના વર્ષ નાં વાર્ષિક હિસાબો નફા નુકશાન ખાતુ અને પાકુ સરવૈયુ મંજુર કરવા બાબત..
- ચોખ્ખા નફાની વહેંચણીને મંજુરી આપવા બાબત..
- સને ૨૦૨૦–૨૧ ના વર્ષનું ડિવીડન્ડ ૧૦% જાહેર કરી ફરજીયાત બચત ખાતામાં જમા આપવા બાબત..
- પરિષ્ઠિમાં જણાવ્યા મુજબ પેટાનિયમમાં સુધારા વધારા મંજુર કરવા બાબત.
- ઓડીટ રીપોર્ટ વાંચનમાં લેવા બાબત.
- પ્રમુખ સ્થાનેથી રજુ થતા કામો.
- સોસાયટીનું કાર્યક્ષેત્ર વધારવા બાબત. તેમજ સભાસદને વીમાનો લાભ આપવા બાબત.
- સોસયટીએ પોતાની મિલકત તરીકે ઓફિસ ખરીદવામાં આવેલ છે તે બાબત.
ખાસ સુચનાઃ
- તેરમી વાર્ષિક સાધારણ સભા કોરોના અભાવે મુલતવી રહેશે તો આ સભા અડધા કલાક બાદ ફરી એજ કામો માટે તે સ્થળે મળશે અને તેમાં થયેલ કામકાજ કાયદેસરના ગણાશે.
- જે સભાસદ ભાઈ બહેનો ને હિસાબની બાબતમાં ખુલાસા જોઈતા હોય તમણે મંડળીની ઓફિસથી મેળવી લેવા વિનંતી છે.
- સભાસદ ભાઈ–બહેનોએ અહેવાલ તથા ઓળખ કાર્ડ સાથે લાવવા.
- દરેક સભાસદ ભાઈ–બહેનોએ પોતાનો ફરજીયાત બચત ફાળો બાકી હોય તેમણે ભરી જવો.
- સભાનું કામકાજ સભાની કાર્યસુચી મુજબ ચાલશે સભાના પ્રમુખશ્રીની પુર્વ મંજુરીથી એજન્ડા કામમાં ફેરફાર કરી શકાશે.
- સભા સદોએ હાજરી પત્રકમાં સહી કરવાની રહેશે.