Knowledge Base

સભાના કામોની વિગત

  • ૧) સભાના પ્રમુખશ્રીની વરણી કરવા બાબત.
  • ૨) ગત સભાની મીનીટ્સ વાંચન માં લેવા બાબત.
  • ૩) સને ૨૦૨૦–૨૧ ના વર્ષ નાં વાર્ષિક હિસાબો નફા નુકશાન ખાતુ અને પાકુ સરવૈયુ મંજુર કરવા બાબત.
  • ૪) ચોખ્ખા નફાની વહેંચણીને મંજુરી આપવા બાબત.
  • ૫) સને ૨૦૨૦–૨૧ ના વર્ષનું ડિવીડન્ડ ૧૦% જાહેર કરી ફરજીયાત બચત ખાતામાં જમા આપવા બાબત.
  • ૬) પરિષ્ઠિમાં જણાવ્યા મુજબ પેટાનિયમમાં સુધારા વધારા મંજુર કરવા બાબત.
  • ૭) ઓડીટ રીપોર્ટ વાંચનમાં લેવા બાબત.
  • ૮) પ્રમુખ સ્થાનેથી રજુ થતા કામો.
  • ૯) સોસાયટીનું કાર્યક્ષેત્ર વધારવા બાબત. તેમજ સભાસદને વીમાનો લાભ આપવા બાબત.
  • ૧૦) સોસયટીએ પોતાની મિલકત તરીકે ઓફિસ ખરીદવામાં આવેલ છે તે બાબત

ખાસ સુચનાઃ

  • ૧) તેરમી વાર્ષિક સાધારણ સભા કોરોના અભાવે મુલતવી રહેશે તો આ સભા અડધા કલાક બાદ ફરી એજ કામો માટે તે સ્થળે મળશે અને તેમાં થયેલ કામકાજ કાયદેસરના ગણાશે.
  • ૨) જે સભાસદ ભાઈ બહેનો ને હિસાબની બાબતમાં ખુલાસા જોઈતા હોય તમણે મંડળીની ઓફિસથી મેળવી લેવા વિનંતી છે.
  • ૩) સભાસદ ભાઈ–બહેનોએ અહેવાલ તથા ઓળખ કાર્ડ સાથે લાવવા.
  • ૪) દરેક સભાસદ ભાઈ–બહેનોએ પોતાનો ફરજીયાત બચત ફાળો બાકી હોય તેમણે ભરી જવો.
  • ૫) સભાનું કામકાજ સભાની કાર્યસુચી મુજબ ચાલશે સભાના પ્રમુખશ્રીની પુર્વ મંજુરીથી એજન્ડા કામમાં ફેરફાર કરી શકાશે.
  • ૬) સભા સદોએ હાજરી પત્રકમાં સહી કરવાની રહેશે.
Scroll to top